આણંદ
પાનું 15 / 19
તારાપુર: પાડોશીના બાળકને મહિલાએ પીવડાવી દીધી ઝેરી દવા, ઝઘડાનો બદલો લેવા રચ્યું કાવતરું
આણંદમાં બેંક ઓફ બરોડના લોકરમાંથી લાખોના ઘરેણાં અને રોકડ ચોરીને મામલે આરોપીના પોલીસ રિમાન્ડ મંજૂર
આણંદ: લોકરમાંથી 60 તોલા સોનું અને લાખોની રોકડ ચોરનાર બેન્કનો જ પટાવાળો નિકળ્યો, જાણો શું છે સમગ્ર મામલો
આણંદની સુપ્રસિદ્ધ ઈન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે કર્યો આપઘાત, લાંભવેલ કેનાલમાંથી મળ્યો મૃતદેહ
VIDEO: ઉનાળામાં ઠંડા પીણા પીતા પહેલા ચેતજો, આણંદમાં પીણાની બોટલમાં નીકળી જીવાત
આણંદમાં સિટી પોઈન્ટ હોટેલ મનપા દ્વારા સીલ કરાઇ, રસોડામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું
આણંદ: આંકલાવના ખડોલ ગામમાં 17 વર્ષની કિશોરીએ કરી આત્મહત્યા, પરિવારજનોએ જમવા બાબતે આપ્યો હતો ઠપકો
VIDEO: મહિલાના મોત બાદ આંકલાવની હોસ્પિટલમાં બબાલ, ડોક્ટરની કેબિનમાં ધોકા લઈને ઘૂસ્યા
આણંદ: યુવાને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી ઉભો કર્યો ભયનો માહોલ, LCBએ શખ્સને ઝડપીને કરી કાર્યવાહી
આણંદ: નકલી Dy.SP નિશા સલીમ વહોરા સામે સોજીત્રા પોલીસ મથકમાં નોંધાયો ગુનો
જીરાસોડા કાંડ: શિક્ષકે આ કામ કરવા મંગાવ્યું હતું સોડીયમ નાઈટ્રાઈટ, પછી 3 યુવાન પર કર્યો અખતરો અને...
આણંદ કલેકટર કચેરીમાં વચેટિયા મારફતે પૈસા લઈ દાખલા કઢાવવા મામલે તંત્ર એક્શન મોડમાં
મહાનગરપાલિકા બન્યા બાદ આણંદનું પહેલું બજેટ રજૂ, આગામી 50 વર્ષની જરૂરિયાતોનો કરાયો સમાવેશ
VIDEO : આણંદ કલેકટર કચેરીમાં પૈસા લઈને જાતિ-આવકનો દાખલો કાઢી આપવાનો વીડિયો વાયરલ
આણંદ જિલ્લાનું ધર્મજ ગામ કમળાગ્રસ્ત જાહેર, હોસ્પિટલમાં 20 દર્દીઓ સારવાર હેઠળ
બોરસદ પોલીસની સરાહનીય કામગીરી, ભૂલા પડેલા વિદ્યાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યો
આંકલાવ: 114 કરોડથી વધુની જમીન 38 કરોડમાં સ્વામિ.ગુરુકુળ સંપ્રાદયને પધરાવતા વિવાદ વકર્યો
આણંદ: ધર્મજ ગામમાં પીવાના પાણીની લાઈનમાં 23 લીકેજ થતાં 87 લોકોને થયો કમળો, 19 હોસ્પિટલમાં દાખલ
આણંદમાં શાળાની ફી ન ભરનાર વિદ્યાર્થિનીને ક્લાસમાં ઊભી રખાઈ, વાલીને પણ અપાઈ ધમકી
કરમસદને મનપામાંથી અલગ કરવાની માંગને મામલે પોલીસે 9થી વધુ આંદોલનકારીઓની કરી અટકાયત
આણંદ : જોળ ગામે મકાનના સ્લેબ સાથે દિવાલ ધરાશાયી થતા એકનું મોત
આણંદની ચરોતર નાગરિક બેંકને 77 કરોડનો ચુનો લગાવનાર વિરેન્દ્ર પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ
ખંભાતમાંથી 50 કરોડથી વધુની કિંમતનો 500 કિલો ડ્રગ્સનો પાવડર ઝડપાયો





















