લેખક
Sharik Jaorawala
3494 સમાચાર · પાનું 22 / 50
સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પાઠવ્યો પત્ર, પૂછ્યા 5 વેધક સવાલ
VIDEO: MORNING BULLETIN / ગ્રીન કાર્ડ માટે આકરા નિયમો, ખાંડના ભાવ વધ્યા, વીજલાઈન મુદ્દે ખેડૂતોનું આંદોલન
સાવરકુંડલામાં ASI 5 હજારની લાંચ લેતા પકડાયા, દારૂનો ધંધો શરૂ કરવા બૂટલેગર પાસેથી માંગ્યા હતા પૈસા
અમદાવાદમાં જ્વેલર્સને ફસાવવાની અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ, કરોડોની છેતરપિંડીમાં વિમાણી પરિવાર ઝડપાયો
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને મંજૂરી
ધોલેરા તાલુકામાં જે બારકોડવાળા નંબરનો દારૂ પીવાની પોલીસે ના પાડી, એ જ દારૂ ઝડપાયો, બૂટલેગરની ધરપકડ
લઠ્ઠાકાંડના 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર, વકીલ મંડળે કેસ ન લડવાનો લીધો નિર્ણય
જોડિયાના વાવડી ગામે વિજલાઈન મુદ્દે ખેડૂતોએ ઊભી કરી ‘કિસાન સત્યાગ્રહ છાવણી’, 7 લોકોના આમરણાંત ઉપવાસ શરૂ
સુરતની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બાદ તંત્ર જાગ્યું, માઇક્રોબાયોલોજી વિભાગ વર્ગ-1ના પ્રાધ્યાપક સસ્પેન્ડ
સુરતની પાલિકા શાળામાં દારૂની મહેફિલ; 4 શખ્સોની ધરપકડ, સિક્યોરિટી એજન્સી શક્તિ પ્રોટેક્શનને નોટિસ
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ સામે કાર્યવાહીનો સિલસિલો યથાવત્, LCBના PI સસ્પેન્ડ
VIDEO: 'કોથળીઓમાંથી લઠ્ઠાકાંડ વિકાસ કરી બોટલ સુધી પહોંચી ગયો', AAP ધારાસભ્ય ઇટાલિયાએ સરકારને આડે હાથ લીધી
VIDEO: MORNING BULLETIN / UAE-ઈરાનના સંબંધોમાં ખટરાગ, વંદે માતરમ મુદ્દે કોંગ્રેસ મક્કમ, રેસ્ટોરન્ટ કિચનમાં પારદર્શિતા વધારાશે
VIDEO: ભાવનગરમાં શિક્ષકનું શંકાસ્પદ મોત, રસોડામાંથી અડધી ખાલી દારૂની બોટલ મળી, લઠ્ઠાકાંડનો ભોગ બન્યા હોવાની શંકા
ભાવનગર જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડ બાદ SPની કાર્યવાહી; વરતેજ પોલીસ મથકના 4 સહિત 5 કર્મીઓ સસ્પેન્ડ, 21 શખ્સો સામે ફરિયાદ
VIDEO: લિંબાયતમાં મફત સામાન ન આપવા મુદ્દે પોલીસે વેપારીને બેરહેમીપૂર્વક માર માર્યો, ઘટના CCTVમાં કેદ, પીડિત હાઈકોર્ટના શરણે
ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડ બાદ સરકાર જાગી; રાજ્યવ્યાપી દરોડાના આદેશ, SP પાસેથી ખુલાસો માંગ્યો
અમદવાદમાં હવે ગ્રાહકો જોઈ શકશે કિચનની કામગીરી; 11 હજાર રેસ્ટોરન્ટના રિસેપ્શન પર લાઈવ CCTV ફરજિયાત, ફૂડ વિભાગનો મોટો નિર્ણય
VIDEO: સિદ્ધપુર GIDCમાં ફૂડ વિભાગનો સપાટો, 13 હજાર કિલો શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો જપ્ત
VIDEO: બોપલમાં યુવતીનો ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેલ કરનાર આરોપી પકડાયો, ઈન્સ્ટાગ્રામ પર વાતચીત બાદ બંને વચ્ચે થઈ હતી મિત્રતા
ઘોઘા તાલુકામાં લઠ્ઠાકાંડ મામલે પોલીસ કાર્યવાહી શરૂ, 4 બૂટલેગરોની ધરપકડ
VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ મોં પર હાથ રાખી કર્યો અનોખો વિરોધ, આ મુદ્દાઓ પર સરકાર સમક્ષ કરી ઉગ્ર રજૂઆત
સુરત મનપાની કાર્યવાહીનો ફિયાસ્કો, રાત્રે બંધ કરાવેલું રેસ્ટોરન્ટ સવારે ફરી ધમધમ્યું!
























