2026માં રાશિના જાતકોએ કષ્ટ કરવું પડશે સહન

સોર્સ : Google

વર્ષ 2026 શરૂ થવામાં થોડા જ દિવસોનો સમય રહી ગયો છે. એવામાં જ્યોતિષોના જણાવ્યાનુસાર, હંમેશા નવા વર્ષની શરૂઆત અમુક શુભ અને અમુક અશુભ યોગ સાથે થાય છે.

સોર્સ : Google

જેનો સીધો પ્રભાવ માનવ જીવન પર પડે છે. દ્રિક પંચાંગ અનુસાર, વર્ષ 2026માં ગ્રહોના સેનાપતિ મંગળ અને માયાવી-પાપી ગ્રહ રાહુ મળીને કુંભ રાશિમાં અંગારક યોગનું નિર્માણ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

સોર્સ : Google

વૈદિક શાસ્ત્ર અનુસાર, અંગારક યોગના કારણે અનેક રાશિના જીવનમાં ઉથલ-પાથલ, આર્થિક સ્થિતમાં ઉતાર-ચઢાવ અને ધનહાનિ જોવા મળશે.

સોર્સ : Google

અહીં જાણો આ અંગારક યોગથી કઈ રાશિને લગભગ 1 મહિના સુધી કષ્ટ સહન કરવા પડશે.

સોર્સ : Google

કર્ક રાશિના જાતકો માટે આ સમય ઉતાવળ અને આવેશ પર નિયંત્રણ રાખનારો રહેશે. નાની એવી વાત પર ગુસ્સો વધી શકે છે, જે સંબંધોમાં તણાવ ઊભા કરી શકે છે.

સોર્સ : Google

કન્યા રાશિના જીવનમાં આ યોગ માનસિક તણાવ લાવી શકે છે. ઘર-પરિવારના કોઈ જૂના મુદ્દા ફરી ઉભરી શકે તેવી સંભાવના છે.

સોર્સ : Google

મકર રાશિના જાતકો ઓફિસ પોલિટિક્સ અને અંગત જીવન બંનેમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે, કોઈ સહકર્મી સાથે ગેરસમજણ અથવા વિરોધની સ્થિતિ બની શકે છે.

સોર્સ : Google