આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 એક્ટિવ ક્રિકેટર

સોર્સ: Google

GSTV

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર એક્ટિવ ક્રિકેટરની યાદીમાં બાંગ્લાદેશનો મુશફિકુર રહીમ પાંચમા ક્રમે છે.

સોર્સ: Google

મુશફિકુર રહીમે 481 આંતરરાષ્ટ્રીય મેચોની 542 ઈનિંગ્સમાં 34.62ની એવરેજથી 16,171 રન બનાવ્યા છે. તેણે 23 સદી અને 24 અડધી સદી પણ ફટકારી છે.

સોર્સ: Google

ઓસ્ટ્રેલિયાનો શક્તિશાળી બેટ્સમેન સ્ટીવ સ્મિથ આ યાદીમાં ચોથા ક્રમે છે.

સોર્સ: Google

સ્મિથે 362 આંતરરાષ્ટ્રીય મેચોની 432 ઈનિંગ્સમાં 47.75ની એવરેજથી 17,814 રન બનાવ્યા છે. જેમાં 49 સદી અને 85 અડધી સદીનો સમાવેશ થાય છે.

સોર્સ: Google

રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર એક્ટિવ ક્રિકેટર ત્રીજા ક્રમે છે.

સોર્સ: Google

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને 517 મેચોની 550 ઈનિંગ્સમાં 42.66ની એવરેજથી 20,652 રન બનાવ્યા છે. આમાં 52 સદી અને 113 અડધી સદીનો સમાવેશ થાય છે.

સોર્સ: Google

ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન જો રૂટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર એક્ટિવ ખેલાડીમાં બીજા ક્રમે છે.

સોર્સ: Google

જો રૂટે 396 મેચોની 523 ઈનિંગ્સમાં 49.72ની એવરેજથી 23,074 રન બનાવ્યા છે, જેમાં 61 સદી અને 122 અડધી સદીનો સમાવેશ થાય છે.

સોર્સ: Google

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર એક્ટિવ ખેલાડી છે.

સોર્સ: Google

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કોહલીએ 565 મેચોની 632 ઈનિંગ્સમાં 52.82ની એવરેજથી 28,527 રન બનાવ્યા છે. આમાં 86 સદી અને 148 અડધી સદીનો સમાવેશ થાય છે.

સોર્સ: Google

વધુ વેબ સ્ટોરીઝ

બધી સ્ટોરીઝ