T20Iની શરૂઆતથી તેને રમવાની સ્ટાઇલમાં ઘણો ફેરફાર થયો છે, હવે બેટ્સમેનો સરળતાથી બાઉન્ડ્રીની ઉપર બોલ ફટકારી શકે છે.
સોર્સ: Google
GSTV
આ સંદર્ભમાં અમે તમને T20Iમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટીમો વિશે જણાવીશું.
સોર્સ: Google
વેસ્ટ ઈન્ડિઝ હાલમાં T20Iમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના સંદર્ભમાં ટોપનું સ્થાન ધરાવે છે.
સોર્સ: Google
વેસ્ટ ઈન્ડિઝે અત્યાર સુધીમાં 259 T20I મેચ રમી છે, જેમાં કુલ 2026 છગ્ગા ફટકાર્યા છે.
સોર્સ: Google
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 297 T20I મેચ રમી છે, જેમાં કુલ 2010 છગ્ગા ફટકાર્યા છે.
સોર્સ: Google
ટીમ ઈન્ડિયા આ યાદીમાં બીજા ક્રમે છે અને તેની પાસે ટોપનું સ્થાન મેળવવાની સારી તક છે.
સોર્સ: Google
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ હાલમાં T20I મેચોમાં સૌથી વધુ છગ્ગા મારનાર યાદીમાં ત્રીજા ક્રમે છે.
સોર્સ: Google
કિવીઓએ આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં કુલ 267 મેચ રમી છે અને 1585 છગ્ગા ફટકાર્યા છે.
સોર્સ: Google
પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ યાદીમાં ચોથા ક્રમે છે.
સોર્સ: Google
પાકિસ્તાની ટીમે અત્યાર સુધીમાં કુલ 304 T20I મેચ રમી છે અને 1507 છગ્ગા ફટકાર્યા છે.
સોર્સ: Google
સાઉથ આફ્રિકાની ટીમ આ મામલે પાંચમા ક્રમે છે. તેણે 235 T20I મેચમાં 1407 છગ્ગા ફટકાર્યા છે.
સોર્સ: Google
વધુ વેબ સ્ટોરીઝ
બધી સ્ટોરીઝ