ICC ODI રેંકિંગ ટોપ-5 બેટ્સમેન કોણ છે?

સોર્સ: Google

GSTV

ભારતીય ટીમ ન્યુઝીલેન્ડનો સામનો કરવા માટે તૈયારી કરી રહી છે, ત્યારે ચાલો જાણીએ કે ICC ODI રેંકિંગમાં હાલમાં ટોપ-5 બેટ્સમેન કોણ છે.

સોર્સ: Google

ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલ લેટેસ્ટ ICC ODI રેંકિંગમાં પ્રથમ ક્રમે છે.

સોર્સ: Google

તેનું રેટિંગ હાલમાં 841 છે, તેને હાલમાં કોઈ જોખમ નથી, કારણ કે બીજા ક્રમે રહેનાર બેટ્સમેન તેનાથી ઘણો પાછળ છે.

સોર્સ: Google

ન્યુઝીલેન્ડનો ડેરિલ મિચેલ બીજા ક્રમે છે, જેનું વર્તમાન રેટિંગ 794 છે.

સોર્સ: Google

તે થોડા સમય માટે ટોપના સ્થાને પહોંચ્યો હતો, પરંતુ તે પાછો નીચે આવી ગયો છે.

સોર્સ: Google

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હાલમાં ICC ODI રેંકિંગમાં 781 રેટિંગ સાથે ત્રીજા ક્રમે છે.

સોર્સ: Google

રોહિત શર્મા હાલમાં ICC ODI રેંકિંગમાં 770 રેટિંગ સાથે ચોથા ક્રમે છે.

સોર્સ: Google

અફઘાનિસ્તાનનો ઈબ્રાહિમ ઝદરાન 719 રેટિંગ સાથે ICC ODI રેંકિંગમાં પાંચમા ક્રમેછે.

સોર્સ: Google

વધુ વેબ સ્ટોરીઝ

બધી સ્ટોરીઝ