IPLમાં સૌથી નાની ઉંમરે કેપ્ટન બનનારા ખેલાડીઓ
સોર્સ :
Google
IPLની 19મી સિઝન ચાલી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આ સમયગાળા દરમિયાન લીગમાં સૌથી નાની ઉંમરે કેપ્ટન બનનાર ખેલાડી કોણ છે?
સોર્સ :
Google
વિરાટ કોહલી IPLમાં સૌથી નાની ઉંમરે કેપ્ટન બનવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે 2011માં 22 વર્ષ અને 187 દિવસની ઉંમરમાં RCBની કેપ્ટનશિપ સંભાળી હતી.
સોર્સ :
Google
IPLમાં કેપ્ટનશીપ કરનાર સૌથી નાની ઉંમરના વિદેશી ખેલાડી સ્ટીવ સ્મિથ છે, જેણે 2012માં 22 વર્ષ અને 344 દિવસની ઉંમરમાં PWIની કેપ્ટનશિપ સંભાળી હતી.
સોર્સ :
Google
સૌથી નાની ઉંમરના CSKનો કેપ્ટન સુરેશ રૈના બન્યો હતો, જેણે 2010માં 23 વર્ષ અને 112 દિવસ ઉંમરમાં કેપ્ટનશિપ સંભાળી હતી.
સોર્સ :
Google
રિયાન પરાગ, જેણે 2025માં 23 વર્ષ અને 133 દિવસની ઉંમરમાં કેપ્ટનશિપ સંભાળી હતી, તે રાજસ્થાન રોયલ્સનો સૌથી નાની ઉંમરનો કેપ્ટન છે.
સોર્સ :
Google
શ્રેયસ અય્યર IPL 2018માં 23 વર્ષ અને 142 દિવસની ઉંમરે DC(તે સમયે દિલ્હી ડેરડેવિલ્સ) નો કેપ્ટન બન્યો હતો
સોર્સ :
Google
રિષભ પંત IPL 2021માં 23 વર્ષ અને 188 દિવસની ઉંમરે DCનો કેપ્ટન બન્યો હતો.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર