CNG કારમાં AC ચલાવવા છતાં મળશે શાનદાર માઈલેજ, બસ અનુસરો આ ટિપ્સ
સોર્સ :
GSTV
હાલમાં દેશભરમાં કાળઝાળ ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે, જેના કારણે કાર ચાલકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે.
સોર્સ :
GSTV
ઉનાળાની ગરમીમાં ખાસ કરીને CNG કારની માઈલેજ ઘટી જાય છે, જેના કારણે મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ વધે છે.
સોર્સ :
GSTV
વધતા તાપમાન અને એર કન્ડીશનરના સતત ઉપયોગને કારણે ગરમીમાં CNG કારની માઈલેજ ઘટી જાય છે.
સોર્સ :
GSTV
જો તમે પણ તમારી CNG કારની માઈલેજ વધારવા માંગતા હોવ, તો તમારે આ ઉપાયો અજમાવવા જોઈએ, જેનાથી માઈલેજમાં નોંધપાત્ર વધારો થશે.
સોર્સ :
GSTV
તમારી CNG કારની નિયમિત સર્વિસ કરાવો, જેમાં એન્જિન ટ્યૂનિંગ, સીએનજી કિટની તપાસ અને એર ફિલ્ટરની સફાઈનો સમાવેશ થાય છે.
સોર્સ :
GSTV
ટાયરમાં હવાનું દબાણ યોગ્ય રાખો, કારણ કે ઓછા દબાણને લીધે કારની માઈલેજ ઘટી શકે છે અને ટાયર ફાટવાનું જોખમ પણ વધી જાય છે.
સોર્સ :
GSTV
તમારી ડ્રાઈવિંગ શૈલીમાં સુધારો કરો; વધુ પડતી ઝડપ ટાળો અને એકધારી ગતિએ કાર ચલાવો.
સોર્સ :
GSTV
એસીનો વધુ પડતો ઉપયોગ માઈલેજમાં ઘટાડો કરી શકે છે, તેથી જરૂર ન હોય ત્યારે તેનો ઉપયોગ ટાળવો જોઈએ.
સોર્સ :
GSTV
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર