બાઈકરની દેશભક્તિ જોઈ તમે પણ રહી જશો દંગ, કર્યા ગજબના સ્ટન્ટ

ચાલુ બાઇક પર ઊભા થઈ ત્રિરંગા સાથે વિવિધ પૉઝમાં વીડિયો શૂટ કરાવ્યા છે.

બાઈકરની આ સ્ટાઈલ જોઈને લોકોએ પણ દિલથી તેની દેશભક્તિ અને હિંમતના વખાણ કર્યા છે.

તો બીજી તરફ કેટલાક લોકો આ સ્ટંટને ખતરનાક ગણાવી રહ્યા છે.

આ વીડિયો અમિત વર્માના ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેઓ બાઈકર છે.

ચાલુ બાઈકમાં બાઇક પર ત્રિરંગો ફરકાવી તેણે સલામી પણ આપી છે.

ગયા વર્ષે પણ આ બાઈકરે આવા જ કેટલાક વીડિયો શૂટ કર્યા હતા.