અંશુલા કપૂરની મહેંદી સેરેમનીના Inside Photos

સોર્સ : Google

બોની કપૂર તેમની ત્રણેય દીકરીઓ અંશુલા, જાહ્નવી અને ખુશી સાથે ખુશખુશાલ દેખાયા.

સોર્સ : Google

સોનમ કપૂર પ્રિન્ટેડ કુર્તા અને ક્લાસી અંબોડા સાથે તો બીજી તરફ, શબાના આઝમી લાલ રંગના વાઇબ્રન્ટ એથનિક આઉટફિટમાં જોવા મળ્યા.

સોર્સ : Google

વરુણ ધવન ક્રીમ કુર્તામાં, હર્ષવર્ધન કપૂર પેસ્ટલ પિંક ઇન્ડો-વેસ્ટર્નમાં અને અર્જુન કપૂર મિન્ટ ગ્રીન કુર્તામાં હેન્ડસમ લાગતા હતા.

સોર્સ : Google

કરિશ્મા કપૂર ઓફ-વ્હાઇટ અનારકલી સૂટ અને ચાંદબાલીમાં સોફા પર બેઠેલી જોવા મળે છે. તેમની પાછળ સ્કાય બ્લુ કાફતાન કુર્તા અને હેવી નેકલેસમાં નીતુ કપૂર અને તેમની બાજુમાં બોની કપૂર બેઠેલા દેખાય છે.

સોર્સ : Google

સૌથી ક્યૂટ ફોટોમાં રોહન ઠક્કર અંશુલાના ગાલ પર કિસ કરતો જોવા મળે છે. અંશુલા સૌથી ક્યૂટ ફોટોમાં રોહન ઠક્કર અંશુલાના ગાલ પર કિસ કરતો જોવા મળે છે.

સોર્સ : Google