ભગવાન શિવના સ્વરૂપો પાસેથી આ 4 વાતો શીખવી જોઈએ, જે તમારું જીવન બદલી નાખશે

સોર્સ : Google

ભગવાન શિવના અનેક સ્વરૂપો છે અને ભક્તો દ્વારા તેઓ દરેક સ્વરૂપમાં પૂજનીય છે.

સોર્સ : Google

શ્રાવણ મહિનો શરૂ થતાં જ મહાદેવના ભક્તો તેમની પૂર્ણ ભક્તિથી પૂજા કરે છે

સોર્સ : Google

ધ્યાનમાં લીન શિવ, બધું જાણ્યા પછી પણ શાંત રહે છે. આજના ભાગદોડભર્યા જીવનમાં, તમે અંદરથી શાંત રહેવાનું શીખો

સોર્સ : Google

ભગવાન શિવને કૈલાશપતિ પણ કહેવામાં આવે છે, મહાદેવ દૂર કૈલાશ પર્વત પર રહે છે. જે શીખવે છે કે વ્યક્તિ સાંસારિક આશક્તિઓથી દૂર રહીને વધુ ઉર્જાવાન બની શકે છે.

સોર્સ : Google

ભગવાન શિવનું એક સ્વરૂપ અર્ધનારીશ્વર છે. અહીં શિવ અને શક્તિ મળીને પૂર્ણતાનું પ્રતીક બને છે.

સોર્સ : Google

ભગવાન શિવનું આ સ્વરૂપ દર્શાવે છે કે આપણે ન તો સંપૂર્ણપણે કઠણ બનવું જોઈએ કે ન તો નરમ.બંનેનું સંતુલન તમારી સાચી ઓળખ બનાવે છે.

સોર્સ : Google

શિવનો તાંડવ વિનાશનું પ્રતીક છે, પરંતુ તે વિનાશ નવી રચના લાવવા માટે છે. ક્યારેક જીવનમાં જે વસ્તુઓ તૂટી રહી છે તે ખરેખર રસ્તો સાફ કરી રહી છે.

સોર્સ : Google

શિવનો તાંડવ ફક્ત વિનાશનું પ્રતીક નથી, પરંતુ સર્જન, ગતિ અને જીવનની વિવિધતાનું પણ પ્રતીક છે.

સોર્સ : Google