અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીનો આ વેસ્ટર્ન લુક તમે નહીં જોયો હોઈ

રૂપાલી ગાંગુલાએ લોંગ મેક્સી ડ્રેસ પહેર્યો છે, ડ્રેસ ખૂબ જ યુનિક લાગે છે. તમે નવા વર્ષની પાર્ટી માટે અભિનેત્રીના આ ડ્રેસમાંથી આઈડિયા લઈ શકો છો.

આ પ્રિન્ટેડ ડ્રેસમાં અભિનેત્રી સિમ્પલ અને સોબર લાગી રહી છે. જો તમે ન્યૂ યર સેલિબ્રેશન માટે બીચ પર જતી વખતે આ પ્રકારનો ડ્રેસ ટ્રાય કરવા માંગતા હોવ.

અભિનેત્રીએ પ્રિન્ટેડ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. તેણે મિનિમલ મેકઅપ, પોનીટેલ અને હાઈ હીલ્સ સાથે તેનો લુક પણ કમ્પ્લીટ કર્યો છે.

જો તમારે ન્યૂ યર પાર્ટીમાં હેવી ડ્રેસ પહેરવો હોય તો એક્ટ્રેસની આ ડિઝાઈન પરથી આઈડિયા લઈ શકો છો.

રૂપાલીનો આ લુક સ્ટાઇલિશ લાગે છે. તેણે કફ્તાન સ્ટાઈલનો ડ્રેસ પહેર્યો છે. તમે નવા વર્ષની પાર્ટીમાં પણ આ સ્ટાઇલનો ડ્રેસ ટ્રાય કરી શકો છો.

અભિનેત્રીએ સાદો કફ્તાન સ્ટાઈલનો ગાઉન પહેર્યો છે. ગાઉનના નેક પર હેવી સ્ટોન વર્ક છે. તમે પણ નવા વર્ષની પાર્ટી માટે અભિનેત્રીના આ લુક પરથી આઈડિયા લઈ શકો છો.

સિમ્પલ અને સોબર લુક માટે, તમે એક્ટ્રેસના આ લુક પરથી આઈડિયા લઈ શકો છો. તેણે ટ્રાઉઝર સાથે ટોપ અને શાર્ગા પહેર્યા છે. તમે કોટ પણ અજમાવી શકો છો.