અંતરીક્ષના અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા બનાવ્યો

કેમેરાને બનાવવામાં વૈજ્ઞાનિકોને 20 વર્ષ જેટલો સમય લાગ્યો

આ કેમેરા 3200 મેગાપિક્સલનો છે

કેમેરા કોસમોસની વિગતો મેળવવાની સાથે ડાર્ક મેટર, ડાર્ક એનર્જી, આકાશગંગા અને સૌરમંડળનો અભ્યાસ કરવા મદદ કરશે

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી ઓફિસ ઓફ સાયન્સ દ્વારા એલએસએસટી કેમેરાને બનાવવા માટે યોગદાન આપવામાં આવ્યું

તેનું વજન 3000 કિલોગ્રામ છે