બજારમાં મળતી પાણીની બોટલ 5 રુપિયાથી વેચાવાની શરુ થાય છે
કેટલીકવાર આપણે સેલિબ્રિટીઓની 500 થી માંડી હજારો રુપિયાના પાણીની બોટલ વિશે સાંભળીએ છીએ.
પણ આ છે વિશ્વની સૌથી મોંઘી પાણીની બોટલ, જેની કિંમત 1.15 લાખ રુપિયા છે. જેટલામાં આપણે એક સારું બાઈક ખરીદી શકીએ
આ પાણીની બોટલનું નામ છે Fillico Jewelry Water, જેને જાપાનના કોબે વિસ્તારના ઝરણામાંથી લાવવામાં આવે છે.
જાપાનમાં તેને નુનોબિકી પાણી કહેવામાં આવે છે. બોટલમાં સ્વારોવસ્કી ક્રિસ્ટલ, સોનાનો ઢોળ અને ચમકદાર પીંછા હોય છે.
આ પાણીની બોટલ ખૂબ જ ઝીણવટથી ડિઝાઇન કરવામાં આવી છે
તેની કિંમત પાણીની ગુણવત્તાને ધ્યાનમાં લઈને ઊંચી રાખવામાં આવી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર