ODIમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ સદી ફટકારનાર મહિલા ખેલાડીઓ.
મિતાલી રાજે ODIમાં ભારતીય મહિલા ટીમ તરફથી સૌથી વધુ 7 સદી ફટકારી છે.
સ્મૃતિ મંધાનાએ ODIમાં ભારતીય ટીમ તરફથી રમતા 6 સદી ફટકારી છે.
હરમનપ્રીત કૌરે ODIમાં ભારતીય મહિલા ટીમ તરફથી રમતા 5 સદી ફટકારી છે.
પૂનમ રાઉતે ODIમાં ભારતીય મહિલા ટીમ તરફથી રમતા 3 સદી ફટકારી છે.
તિરુષ કામિનીએ ODIમાં ભારતીય મહિલા ટીમ તરફથી રમતા 2 સદી ફટકારી છે.
જયા શર્માએ ODIમાં ભારતીય મહિલા ટીમ તરફથી રમતા 2 સદી ફટકારી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર