મંગળાદિત્ય રાજયોગ બનવાથી આ રાશિનો શરૂ થશે સુવર્ણ સમય

સોર્સ : Google

18 મહિનાના લાંબા સમય પછી ૨ એપ્રિલે મીન રાશિમાં સૂર્ય અને મંગળની યુતિથી ‘મંગળાદિત્ય રાજયોગ’ રચાવા જઈ રહ્યો છે.

સોર્સ : Google

૧૮ મહિનાના લાંબા સમય પછી ૨ એપ્રિલે મીન રાશિમાં સૂર્ય અને મંગળની યુતિથી ‘મંગળાદિત્ય રાજયોગ’ રચાવા જઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, ગ્રહોના રાજા સૂર્ય અને સેનાપતિ મંગળ જ્યારે ભેગા થાય છે, ત્યારે આત્મવિશ્વાસ અને પ્રગતિના દ્વાર ખુલે છે. ખાસ કરીને ૩ રાશિઓ માટે આ સમય સુવર્ણ સાબિત થશે!

સોર્સ : Google

મેષ રાશિ: અટકેલા કામ પૂરા થશે અને નવી જવાબદારી મળશે.

સોર્સ : Google

સિંહ રાશિ: નોકરીમાં પ્રમોશન અને આર્થિક લાભના પ્રબળ યોગ છે.

સોર્સ : Google

ધન રાશિ: પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું સપનું સાકાર થઈ શકે છે.

સોર્સ : Google