મૌની અમાસે શક્તિશાળી યોગ બનવાથી આ રાશિના જાતકોના શરૂ થવાના 'અચ્છે દિન'
સોર્સ : Google
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જાન્યુઆરીનો મધ્ય ભાગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થવાનો છે.
સોર્સ : Google
આવતીકાલે 18 જાન્યુઆરીના રોજ માઘ અમાસ છે અને આ દિવસે આકાશમાં ગ્રહોની એક દુર્લભ યુતિ સર્જાવા જઈ રહી છે.
સોર્સ : Google
મકર રાશિમાં એકસાથે પાંચ ગ્રહોનું ગોચર થવાથી અનેક શુભ રાજયોગોનું નિર્માણ થશે.
સોર્સ : Google
મકર રાશિમાં આ સમયે બુધાદિત્ય યોગ, શુક્રાદિત્ય યોગ અને મંગળાદિત્ય યોગ જેવા શક્તિશાળી સંયોગો બની રહ્યા છે.
સોર્સ : Google
ખાસ વાત એ છે કે મંગળ પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન રહેશે.
સોર્સ : Google
આ ગ્રહ સ્થિતિ રવિવારથી પાંચ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં પ્રગતિ અને સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલશે.
સોર્સ : Google
મેષ રાશિ માટે કરિયરના ક્ષેત્રમાં મોટી પ્રગતિના સંકેત છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને નવી તકો મળશે. કાર્યક્ષેત્રમાં સક્રિયતા વધશે અને પારિવારિક જીવનમાં મધુરતા આવશે.
સોર્સ : Google
શુક્રાદિત્ય યોગ વૃષભ રાશિ માટે વરદાન સાબિત થશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. આર્થિક લાભની પ્રબળ શક્યતા છે અને સામાજિક માન-સન્માનમાં વધારો થશે.
સોર્સ : Google
બુધાદિત્ય યોગ કન્યા રાશિા પ્રગતિના નવા માર્ગો ખોલશે. તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ અનુકૂળ છે અને આત્મવિશ્વાસમાં અદભૂત વધારો થશે.
સોર્સ : Google
માઘ અમાસ પછી તુલા રાશિના સુખ-સુવિધાઓમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનતા તમે નવું વાહન કે મકાન ખરીદવાનું મન બનાવી શકો છો. કાયદાકીય બાબતોમાં સફળતા મળશે.
સોર્સ : Google
આ ગ્રહદશા મીન રાશિ માટે સૌભાગ્ય લઈને આવશે. પરિવાર કે આર્થિક બાબતોમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. અટકેલા કાર્યો પૂરા થશે અને પ્રવાસથી ધન લાભ થવાના યોગ છે.