અદાકારા રશ્મિ દેસાઇ જેને કલર્સની ધારાવાહિક ઉત્તરણ પરથી લોકોની ચાહના મળી હતી

તાજેતરમાં જ તેને પોતાના સંઘર્ષનો કિસ્સો કહ્યો હતો...

છૂટાછેડા બાદ ઘરની 2.5 કરોડની લોન હતી માથે

ઘર લીધું તે વખતે બધુ બરાબર ચાલતું હતું પછી અચાનક મારો શો બંધ થઈ ગયો

ને જોત જોતાં માથે 3.5 કરોડ જેટલું દેવું થઈ ગયું હતું

તે દિવસોમાં હું રસ્તા પર મારી કારમાં સૂતી હતી

રસ્તા પર રિક્ષા ડ્રાઈવરો 20 રૂપિયામાં જે જમતા તે હું જમી

20 રૂપિયામાં એક થેલીમાં દાળ ભાત અને 2 રોટલી આવતી ને જોડે કાંકરા પણ