આ શાયરીઓથી કરો તમારા મિત્રને Friendship day Wish. જેનાથી તમારા અને તમારા મિત્રના સંબંધમાં ઉમેરાશે વધુ મીઠાશ.
સોર્સ : Google
સંગાથ હોય સાચો તો,
સફર સૌથી સુંદર બની જાય! 🚶♂️🤝
અને મિત્ર જો હોય તારા જેવો તો,
જીવન સૌથી સુંદર બની જાય છે.
સોર્સ : Google
મિત્રતા એક સુગંધ છે, હૃદયની ભાષા છે,
જ્યાં શબ્દો ન હોય ત્યાં નજરે વાત થાય છે.
જિંદગીના રસ્તે સાથે ચાલનારો મિત્ર,
દુઃખમાં આશા અને ખુશીમાં સાથ પૂરો પાડે છે.
સોર્સ : Google
મિત્રતા એ નથી કે રોજ મળવું પડે,
મિત્રતા એ છે જ્યારે હૃદય કહે,
તારા દુઃખમાં તારો મિત્ર તને નહિ છોડે.
સોર્સ : Google
જિંદગી આખી ભટકી, સાચા સથવારાની શોધમાં,
પણ જે મળ્યો મિત્રની ઓળખમાં,
એ સૌથી મોટી ભેટ છે જીવનમાં!
સોર્સ : Google
સાચી મિત્રતા એ આંખોથી નહીં,
દિલથી ઓળખાય છે… 💖
સોર્સ : Google
મિત્રતા એ સંબંધ નથી...
એ તો જીવવાની એક પ્રેમાળ વૃત્તિ છે! 🌿
જે મે તારી સાથે રહીને શીખી છે.