ગ્રહોના રાજા સૂર્ય ગોચર કરતા આ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ
સોર્સ : Google
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજે, શુક્રવારે (17મી ઓક્ટોબર) સૂર્ય ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.
સોર્સ : Google
જ્યોતિષમાં સૂર્યને આત્મવિશ્વાસ, નેતૃત્વ અને પ્રતિષ્ઠાનો કારક તેમજ બધા ગ્રહોનો પિતા માનવામાં આવે છે. જો કે, તુલા રાશિમાં સૂર્યની સ્થિતિ સૌથી નબળી માનવામાં આવે છે.
સોર્સ : Google
આ ગોચર દરમિયાન સૂર્ય બુધ અને મંગળ સાથે સંરેખિત થશે, જ્યારે શનિ આઠમા ભાવમાં રહેશે અને ગુરુની દ્રષ્ટિ સૂર્ય પર પડશે.
સોર્સ : Google
સૂર્ય 16મી નવેમ્બર સુધી આ નબળી સ્થિતિમાં રહેશે, છતાં કેટલાક રાશિના જાતકો માટે આ ગોચર શુભ ફળદાયી સાબિત થશે.
સોર્સ : Google
કર્ક રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર ભાગીદારી અને સંબંધોમાં ચમક લાવશે. વ્યાવસાયિક ભાગીદારીમાં કામ કરતા લોકોને નોંધપાત્ર લાભ થવાના યોગ છે.
સોર્સ : Google
કન્યા રાશિના જાતકો માટે આ ગોચર સ્થિરતા લાવશે અને તેમના કાર્યમાં આત્મવિશ્વાસ વધારશે. તેમની મહેનતનું યોગ્ય ફળ મળશે.
સોર્સ : Google
તુલા રાશિ માટે સૂર્યનું આ ગોચર સર્જનાત્મકતા અને ભાગ્યમાં વધારો કરશે. કલાકારો અને માર્કેટિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકોને વિશેષ લાભ થવાના યોગ છે.