ફાયરિંગ બાદ શું સલમાન ખાન છોડી દેશે ગેલેક્સી એપાર્ટમેન્ટ?

14 એપ્રિલ 2024ના રોજ સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગની ઘટના ભયનજક હતી.

જોકે ભાઈજાનના ઘરે ફાયરિંગ કરનારા આરોપીઓની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન એક્ટરે ભાઈ અરબાઝ ખાને આ ઘટનાથી લગતો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો.

અભિનેતાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કેેઆ ઘટના બાદ ભાઈજાન અને તેના પિતા ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડી દેશે.

અભિનેતાનું કહેવું છે ઘર બદલવાથી સારૂ છે અમે સાવધાની રાખીએ.

અરબાઝનું કહેવું છે તેના ભાઈ અને પિતા સલીમ ત્યાં ઘણા વર્ષોથી રહે છે.

કોઈને તેને ઘર બદલવાની ધમકી નથી આપી જો આવું હોત તો તે લોકો ઘર બદલવા વિશે એકવાર વિચારત.

એક્ટરે કહ્યું જેટલું બની શકે છે રોજિંદા જીવનમાં સાવધાની રાખવી અને સામાન્ય રહેવાનો પ્રયત્ન કરીએ.