લોકો રાજેશ ખન્નાને શા માટે અને ક્યારે કહેવા લાગ્યા 'કાકા'?
વર્ષ 1971માં રાજેશ ખન્નાની 'આનંદ' નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ખૂબ જ હિટ બની હતી જે બાદ તેમણે ઇન્ટરવ્યુ આપ્યો હતો.
રાજેશ ખન્નાએ ઇન્ટરવ્યુમાં 'કાકા' નામનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે પંજાબમાં નાના બાળકને કાકા કહેવામાં આવે છે.
તેથી જ તેમના માતા-પિતા અને સંબંધીઓ પણ તેમને કાકા કહીને બોલાવતા હતા. શાળા-કોલેજમાં પણ રાજેશ ખન્નાના મિત્રો તેમને કાકા કહીને બોલાવતા હતા.
રાજેશ ખન્નાએ વર્ષ 1966માં ફિલ્મ 'આખરી ખત'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ રિલીઝ થયા પછી તેમના પરિચિતોને તેમના નામ કાકા વિશે ખબર પડી.
ત્યારબાદ તેમના બોલિવૂડના મિત્રો અને ફેન્સ પણ તેમને આ નામથી બોલાવવા લાગ્યા, ત્યારબાદ તેમનું આ નામ ફેમસ થઈ ગયું.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર