ઘણાં લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે લોહી લાલ જ કેમ હોય છે.
આપણાં લોહીનો રંગ વાદળી, લીલો અથવા પીળો કેમ નથી હોતો.
નિષ્ણાતના મતે આપણાં લોહીમાં હીમોગ્લોબિન હોય છે.
આ તત્વનો રંગ લાલ હોય છે જેથી બ્લડ રેડ થઇ જાય છે.
હીમોગ્લોબિન એક પ્રોટીન હોય છે, જે શરીર માટે જરૂરી છે.
હીમોગ્લોબિન લોહી દ્વારા કોશિકાઓ સુધી ઓક્સિજન પહોચે છે.
શરીરને કામ કરવા માટે ઓક્સિજનની જરૂર હોય છે.
કોશિકાઓ એનર્જી બનાવવા માટે ઓક્સિજનની મદદ લે છે.
બ્લડ ટેસ્ટ દ્વારા હીમોગ્લોબિન લેવલની જાણકારી મેળવી શકાય છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર