ક્રિકેટ મેચ પહેલા ફૂટબોલ કેમ રમે છે ખેલાડીઓ?
વિરાટ કોહલી, રોહિત શર્મા અને એમએસ ધોની સહિત બધા ખેલાડીઓ ક્રિકેટ મેચ પહેલા ફૂટબોલ રમતા જોવા મળે છે.
ભલે તે ઈન્ટરનેશનલ મેચ હોય કે IPLની મેચ હોય હંમેશા એવું જોવા મળે છે કે ખેલાડીઓ મેચ પહેલા મેદાન પર ફૂટબોલ રમે છે.
ખેલાડીઓ એટલા માટે ફૂટબોલ નથી રમતા કારણ કે તેમને તે ગેમ છે. પરંતુ આ પાછળનું કારણ અલગ છે.
ખેલાડીઓ મેચ માટે પોતાના સ્નાયુઓ તૈયાર કરવા માટે મેચ પહેલા ફૂટબોલ રમે છે. મેચ પહેલા ફૂટબોલ રમવાના બીજા પણ ફાયદા છે.
ફૂટબોલને ખેલાડીઓની ફ્લેક્સિબિલિટી, સ્ટેમિના અને ફોકસ વધરવા માટેનો એક સારો વિકલ્પ માનવામાં આવે છે.
આ જ કારણ છે કે મેચ શરૂ થાય તે પહેલા ખેલાડીઓ ફૂટબોલ રમીને વોર્મઅપ કરે છે. જેથી તેમને ક્રિકેટ રમતી વખતે મુશ્કેલી ન આવે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર