અનંત અંબાણીના લગ્નમાં રાજનેતાથી લઈને બોલીવુડ સ્ટાર અને રમત જગતના અનેક સિતારાઓ શામેલ થયા હતા.
અનંત અંબાણીના લગ્નમાં દેશ વિદેશથી અનેક હસ્તિઓએ હાજરી આપી હતી.
હાર્દિક પંડ્યાથી લઈને ધોની- સચિન જેવા સિતારાઓએ લગ્ન સમારોહમાં હાજર રહ્યા હતા.
વિરાટ કોહલી પત્ની અનુશ્કા સાથે હાલ વેકેશન મુડમાં લંડનમાં ફરી રહ્યો છે
રોહિત અને વિરાટ કોહલી લંડનમાં તેમની રજાઓ મનાવી રહ્યા છે. એટલા માટે તે રાધિકા અનંતના લગ્નમાં હાજર નથી રહી શક્યા.
ટી 20 વર્લ્ડકપનું ટાઈટલ જીતનાર કેપ્ટન રોહિત શર્માની પણ ગેરહાજરી જોવા મળી કે જે આઈપીએલમાં નીતા અંબાણીની મુંબઈ ઈન્ડિયન્સનો પણ ભાગ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર