કરોડોની સંપતિની માલિક, અનન્યા બિરલાએ કેમ છોડયું સિંગિંગ?

અનન્યા બિરલાએ તેની સિંગિંગ કરિયરને અલવિદા કહી દીધું છે.

તેણે કહ્યું કે તે માત્ર બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, તેથી સિંગિંગ છોડી રહી છે.

'લિવિન' ધ લાઈફ' અને 'હોલ્ડ ઓન' જેવા અંગ્રેજી હિટ ગીતો ગાવા માટે જાણીતી છે.

અનન્યા બિરલા ખૂબ જ ભવ્ય જીવનશૈલી જીવે છે, તે બે કંપનીઓની સીઈઓ છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનન્યા બિરલાની કુલ સંપત્તિ અંદાજે 13 અબજ ડોલર છે.

તેમણે યુકેની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે