સ્માર્ટફોનના ચાર્જર હંમેશા સફેદ રંગના કેમ હોય છે?

સોર્સ : Google

તમે જોયું હશે કે લગભગ બધી કંપનીઓના ચાર્જર સફેદ રંગમાં આવે છે.

સોર્સ : Google

આ પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે અને 99% લોકો તેની પાછળનું રહસ્યમય કારણ જાણતા નથી.

સોર્સ : Google

એવું માનવામાં આવે છે કે સફેદ રંગ સ્વચ્છ અને પ્રીમિયમ દેખાવ આપે છે.

સોર્સ : Google

સફેદ રંગ દૂરથી નવો અને ચમકતો દેખાય છે, જે યુઝર્સ પર સારી છાપ બનાવે છે.

સોર્સ : Google

આ જ કારણ છે કે એપલ જેવી કંપનીઓ હંમેશા તેમના ચાર્જર અને કેબલ સફેદ રાખે છે.

સોર્સ : Google

આ ઉપરાંત, સફેદ રંગ પર થોડી ગંદકી, સ્ક્રેચ અથવા બળી જવાના નિશાન પણ તરત જ દેખાય છે.

સોર્સ : Google

આનાથી યુઝર્સને ખબર પડે છે કે ચાર્જર ખરાબ થઈ રહ્યું છે અથવા તેમાં કોઈ સમસ્યા હોઈ શકે છે.

સોર્સ : Google

જ્યારે કાળા અથવા ઘેરા રંગના ચાર્જરમાં ગંદકી સરળતાથી છુપાઈ જાય છે અને લોકો સમયસર ભય સમજી શક્તા નથી.

સોર્સ : Google