મંદિરમાં શા માટે ઘંટ વગાડવામાં આવે છે?

સોર્સ : Google

જ્યારે પણ આપણે મંદિરમાં જઈએ ત્યારે આપણે ચોક્કસ ઘંટ વગાડીએ છીએ.

સોર્સ : Google

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મંદિરમાં ઘંટ કેમ વગાડવામાં આવે છે?

સોર્સ : Google

મંદિરમાં ઘંટ વગાડવા પાછળનું ધાર્મિક મહત્વ શું છે?

સોર્સ : Google

ધાર્મિક દ્રષ્ટિકોણથી, મંદિરમાં ઘંટ વગાડવાની પરંપરા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સોર્સ : Google

મંદિરમાં ઘંટ વગાડવાથી વાતાવરણ શુદ્ધ થાય અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

સોર્સ : Google

ઘંટનો અવાજ “ઓમ” ના અવાજ જેવો હોવાથી, તેને પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે.

સોર્સ : Google

ઘંટ વગાડવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

સોર્સ : Google

ઘંટનો અવાજ મનને શાંતી આપવા સાથે એકાગ્રતામાં મદદ કરે છે.

સોર્સ : Google