ભારતમાં મહિલા ડોક્ટર્સનો ઈતિહાસ સાહસ અને સંઘર્ષની મિસાલ છે
સોર્સ :
google
ડો. આનંદીબાઈ જોશી 1886માં અમેરિકામાંથી MDની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય મહિલા હતી
સોર્સ :
google
તેમનો જન્મ 31 માર્ચ 1865માં મહારાષ્ટ્રના કલ્યાણમાં થયો હતો
સોર્સ :
google
1886ના અંતમાં ડોક્ટર બનીને ભારત પરત ફર્યા ત્યારે ઐતિહાસિક સ્વાગત થયું
સોર્સ :
google
14 વર્ષની ઉંમરમાં પોતાના નવજાત શિશુને ગુમાવ્યા બાદ ડોક્ટર બનવાનો નિર્ણય લીધો
સોર્સ :
google
અમેરિકામાં તેમની તબિયત બગડી હતી, અને TB થયો હતો
સોર્સ :
google
1886માં વિમેન્સ મેડિકલ કોલેજ ઓફ પેંસિલ્વેનિયામાં માત્ર 21 વર્ષની ઉંમરમાં MD પુરુ કર્યું
સોર્સ :
google
26 ફેબ્રુઆરી 1887માં માત્ર 22 વર્ષની ઉંમરમાં તેમનું દેહાંત થયું હતું
સોર્સ :
google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર