દુનિયાભરની IT સિસ્ટમ ઠપ્પ : ક્રાઉડસ્ટ્રાઈકનો માલિક કોણ છે? જાણો કેટલી મોટી છે આ કંપની

વિશ્વભરમાં કોમ્પ્યુટર અને લેપટોપ હાલમાં બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD)નો શિકાર બની રહ્યા છે.

જાણીતી સાયબર સિક્યોરિટી કંપની CrowdStrike એ એક અપડેટ બહાર પાડ્યું હતું, જેના પછી MS Windows પર ચાલતા તમામ કમ્પ્યુટર્સ અને લેપટોપ અચાનક ક્રેશ થઈ રહ્યા છે.

CrowdStrike Falcon એન્ટીવાયરસ, એન્ડપોઇન્ટ ડિટેક્શન એન્ડ રિસ્પોન્સ (EDR), અને 24/7 હંટિંગ સેવાઓ પ્રદાન કરે છે.

કુર્ટ્ઝ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સુરક્ષા નિષ્ણાત, લેખક, ઉદ્યોગસાહસિક છે.

CrowdStrike ના CEO અને સ્થાપક જ્યોર્જ કુર્ટ્ઝ છે. જેની નેટવર્થ 3.4 બિલિયન છે.

તેમની પાસે સુરક્ષા ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે.

આ કંપનીનું મૂલ્ય $2.5 બિલિયન (રૂ. 20,750 કરોડ) છે.

તેના ગ્રાહકોમાં 23,019 સબ્સ્ક્રાઇબર્સ સાથે Microsoft, Goldman Sachs, Rackspace, CreditSuisse, Sega, Shutterstockનો સમાવેશ થાય છે.