LSGના મયંક યાદવે IPL 2024માં 156.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેક્યો હતો.
મયંક યાદવ બે મેચમાં 6 વિકેટ ઝડપી ચુક્યો છે.
મયંક યાદવ બિહારના સુપૌલનો રહેવાસી છે પણ તેનો પરિવાર દિલ્હીમાં ભાડાના ઘરમાં રહે છે
મયંક યાદવે IPLના ઇતિહાસનો ચોથો સૌથી ઝડપી બોલ ફેક્યો હતો.
IPL 2022ની હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સે મયંક યાદવને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
મયંક યાદવ પહેલા શોન ટૈટ (157.7), લોકી ફર્ગ્યુસન (157.3), ઉમરાન મલિક (157.0) ફાસ્ટ બોલ ફેકી ચુક્યા છે
IPL કરિયરની શરૂઆતની 2 મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનનાર મયંક યાદવ પ્રથમ ખેલાડી બની ગયો છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર