કોણ છે તરુણા? જેને દીકરી સોનાક્ષી કરતા પણ વધુ પ્રેમ કરે છે શત્રુઘ્ન સિન્હા
તરુણા સિન્હા, શત્રુઘ્ન સિન્હાના પુત્ર કુશ સિન્હાની પત્ની છે, સોનાક્ષીના લગ્નમાં સાથે જોવા મળી હતી
તરુણા સિન્હા તેના સસરા શત્રુઘ્ન સિન્હા સાથે ઘણી વખત જોવા મળી છે.
શત્રુઘ્ન સિન્હા તરુણાને પોતાની દીકરીની જેમ પ્રેમ કરે છે, શત્રુઘ્ન સિન્હા દરેક ઈવેન્ટમાં વહુ તરુણા સિન્હાનું ધ્યાન રાખતા જોવા મળે છે.
તરુણા સિન્હા પણ તેના સસરા શત્રુઘ્ન સિન્હાને સંપૂર્ણ સન્માન આપતી જોવા મળે છે.
કુશ સાથેના લગ્ન પછી તરુણા શત્રુઘ્ન સિન્હાના પરિવાર પર દીકરીની જેમ રાજ કરી રહી છે. તરુણા સિન્હાના તેના સસરા તેમજ પરિવારના બાકીના સભ્યો સાથે સારા સંબંધો છે.
તરુણાએ વર્ષ 2015માં શત્રુઘ્નના પુત્ર કુશ સાથે લગ્ન કર્યા હતા. તરુણા સિન્હા લંડનની રહેવાસી છે.
તરુણા સિન્હા પોતાની સાસુ પૂનમ સિન્હા સાથે પણ સારું બોંડિંગ ધરાવે છે.