પહેલી વખત કોણે ઉજવ્યો હતો Mother's Day?
દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે, આ વર્ષે મધર્સ ડે 11 મે 2025ના રોજ છે.
અન્ના જાર્વિસ નામની વ્યક્તિ દ્વારા પહેલીવાર મધર્સ ડે ઉજવવામાં આવ્યો.
અન્ના જાર્વિસે ફિલાડેલ્ફિયામાં તેમની માતા માટે એક સ્મૃતિ સભાનું આયોજન કર્યું હતું.
તેમણે માતા પ્રત્યે આદર દર્શાવવા માટે એક ખાસ દિવસ ઉજવવાની માંગ કરી હતી.
1914માં, યુએસ રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને મધર્સ ડે ઉજવવાનું નક્કી કર્યું હતું.
આ પછી, મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર