IPL 2025માં KKR, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપરજાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ, પંજાબ કિંગ્સ સહિતની ટીમના નવા કેપ્ટન જોવા મળશે.

IPL 2025માં મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટન્સી હાર્દિક પંડ્યા કરતો જોવા મળશે.

IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટન્સી પેટ કમિન્સના હાથમાં જ રહે તેવી શક્યતા છે.

રાજસ્થાન રોયલ્સની કેપ્ટન્સી સંજુ સેમસન કરતો જોવા મળશે જ્યારે ગુજરાત ટાઇટન્સની કેપ્ટન્સી શુભમન ગિલ કરશે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની કેપ્ટન્સી ફરી એક વખત વિરાટ કોહલી કરતો જોવા મળી શકે છે.

IPL 2025માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન્સી કેએલ રાહુલને સોપવામાં આવી શકે છે.

પંજાબ કિંગ્સની કેપ્ટન્સી શ્રેયસ અય્યર કરતો જોવા મળી શકે છે. અય્યરની કેપ્ટન્સીમાં ગત વર્ષે KKRએ IPLનો ખિતાબ જીત્યો હતો.

લખનૌ સુપરજાયન્ટ્સની કેપ્ટન્સી રિષભ પંત કરતો જોવા મળી શકે છે. પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે.

IPL 2025 ટીમ KKRની કેપ્ટન્સી તરીકે અજિંક્ય રહાણેનું નામ ચર્ચામાં છે. આ સિવાય વેંકટેશ અય્યર પણ ટીમની કમાન સંભાળી શકે છે.