સફેદ વાઘણ કાવેરીએ બચ્ચાને આપ્યો જન્મ

30 તારીખે વાઘણે બે બચ્ચાઓને આપ્યો જન્મ

વાઘણ અને બન્ને બચ્ચાઓની તબિયત સ્વસ્થ-ઝૂ તંત્ર

11 વર્ષ પહેલાં વાઘ-વાઘણની લાવાવમાં આવી હતી જોડી

સીસીટીવીથી બચ્ચાંઓનું મોનીટરીંગ