ટિમ્બાવતી પ્રદેશના સફેદ સિંહો તેમની અનોખી સુંદરતા માટે પ્રખ્યાત
સોર્સ: Google
આફ્રિકન લોકવાયકામાં તેમને પવિત્ર માનવામાં આવે છે.
સોર્સ: Google
સ્થાનિક લોકો તેમને 'સૂર્ય દેવના બાળકો' માને છે.
સોર્સ: Google
તે એક શાનદાર શિકારી છે અને જંગલમાં ટકી રહેવા માટે સક્ષમ છે.
સોર્સ: Google
લ્યુસિઝમ નામની આનુવંશિક સ્થિતિને કારણે સફેદ હોય છે.
સોર્સ: google
ટિમ્બાવતી વન્યજીવન અભયારણ્યમાં જોવા મળે છે.
સોર્સ: google
વધુ વેબ સ્ટોરીઝ
બધી સ્ટોરીઝ