ગુરુ ગોચરથી કઈ રાશિના જાતકોને થશે લાભ?
સોર્સ :
Google
2 જૂન 2026ના રોજ દેવગુરુ ગુરૂ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરવા જઈ રહ્યા છે.
સોર્સ :
Google
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, ધન, ભાગ્ય, લગ્ન, સંતાન અને શુભતાનો કારક માનવામાં આવે છે.
સોર્સ :
Google
કર્ક રાશિમાં ગુરુના પ્રવેશ સાથે હંસ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થશે, જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
સોર્સ :
Google
આ ગોચર 31 ઓક્ટોબર સુધી રહેશે અને અનેક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
સોર્સ :
Google
મેષ રાશિને ઘર અને પ્રોપર્ટીમાં લાભ મળી શકે છે, જ્યારે વૃષભ રાશિના લોકોમાં આત્મવિશ્વાસ અને સાહસ વધશે.
સોર્સ :
Google
મિથુન રાશિ માટે આર્થિક સ્થિતિ મજબૂત બનવાની શક્યતા છે. કર્ક રાશિના જાતકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે અને કરિયરમાં સફળતા મળી શકે છે.
સોર્સ :
Google
સિંહ રાશિના લોકો માટે વિદેશ યાત્રાના યોગ બની શકે છે, જ્યારે કન્યા રાશિને આવકમાં વધારો અને નવા લાભ મળશે.
સોર્સ :
Google
તુલા રાશિના લોકો માટે નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના યોગ છે. વૃશ્ચિક રાશિને ભાગ્યનો સાથ અને ધાર્મિક યાત્રાનો લાભ મળી શકે છે.
સોર્સ :
Google
ધન રાશિને અચાનક ધનલાભ મળી શકે છે, પરંતુ આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. મકર રાશિના દાંપત્ય જીવનમાં મધુરતા આવશે.
સોર્સ :
Google
કુંભ રાશિને નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. મીન રાશિના લોકો માટે શિક્ષણ, પ્રેમ અને સંતાન સુખ માટે સમય શુભ રહેશે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર