IPLમાં કઈ ટીમે કર્યો છે સૌથી વધુ ખેલાડીઓનો ઉપયોગ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધી પોતાની ટીમમાં સૌથી વધુ165 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે.
દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી 159 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
પંજાબ કિંગ્સે અત્યાર સુધી 156 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી 153 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અત્યાર સુધી IPLમાં 149 ખેલાડીઓ રમી ચૂક્યા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે અત્ય સુધી IPLમાં 139 ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કર્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી IPLમાં 103 ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે પણ અત્યાર સુધી IPLમાં 103 ખેલાડીઓને જોડ્યા છે.
લખનૌ સુપર જાયન્ટ્સે અત્યાર સુધીમાં 36 ખેલાડીઓને ટીમમાં ઉમેર્યા છે.
ગુજરાત ટાઈટન્સની ટીમમાં અત્યાર સુધી સૌથી ઓછા 32 ખેલાડીઓ સામેલ થયા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર