સૌથી ગરમ અંગ આપણા શરીરનું સૌથી ગરમ ભાગ હાર્ટનું છે. હાર્ટ શરીરનું સૌથી જરૂરી અંગ

હાર્ટનું કામ હાર્ટનું કામ લોહીને શરીરના તમામ અંગોમાં પહોંચાડવાનું, અને પંપ કરવાનું કામ કરે છે.

શા માટે હોય છે ગરમ હાર્ટ શરીરના અન્ય અંગોની તુલનામાં વધુ કામ કરે છે, લોહીને સતત પંપ કરે છે એટલે વધે છે તાપમાન

હાર્ટનું સ્વાસ્થ્ય અત્યંત ખાસ હાર્ટનું ધ્યાન રાખવા માટે સારું ભોજન,ફળ, અનાજ, શાકભાજી જરૂરી

ધૂમ્રપાન અને દારૂ હાર્ટને સ્વસ્થ રાખવા માટે ધૂમ્રપાન અને દારૂનું સેવન ન કરવું જોઈએ.

મીઠાનું સેવન વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી હાર્ટને નુકસાન પહોંચે છે.

ખાંડનું સેવન હાર્ટને સ્વસ્થ રાખવા માટે વધુ પ્રમાણમાં ખાંડના ખાવી જોઈએ, જેનાથી સ્થૂળતા અને ડાયાબિટીઝ વધે છે.