વિરાટ કોહલીના ફોન વોલપેપર પર કયા બાબાનો ફોટો છે?
વિરાટ કોહલીના ફોનના વોલપેપરમાં નીમ કરોલી બાબાનો ફોટો છે.
કૈંચી ધામના બાબા નીમ કરોલી બાબાના નામથી દેશભરમાં પ્રખ્યાત છે.
નીમ કરોલી બાબાને કેટલાક ભક્તો હનુમાનજીના અવતાર ગણાવે છે.
કેટલીક વાયકાઓ પ્રમાણે તેમણે ચમત્કારના પરચા પણ બતાવ્યા છે.
નીમ કરોલી બાબાનો મુખ્ય આશ્રમ કૈંચી ધામ સ્થિત છે જેની સ્થાપન 1964માં થઈ હતી.
અગાઉ વિરાટ કોહલીને કોવિડ કાળ બાદ ફરીથી ફોર્મ પાછું લાવતા થોડો સમય લાગ્યો હતો.
કોહલી ત્રણ વર્ષ સુધી એકપણ સદી ફટકારી શક્યો નહોતો.
ત્યારે વિરાટે અને અનુષ્કાએ બાબા નીમ કરોલીના દર્શન કર્યા હતા.
ત્યાર પછી વિરાટે સદી પણ ફટકારી હતી અને તેનો શ્રેય અનુષ્કાએ બાબા નીમ કરોલીને આપ્યો હતો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર