કહેવાય છે કે, માનવ ખાધા વગર રહી શકે પરંતુ પાણી વગર તેનું જીવતા રહેવું ખૂબ મુશ્કેલ છે.
ધરતી પર જીવતા રહેવા પાણી સૌથી જરૂરી તત્વોમાંથી એક છે. પાણી છે તો જિંદગી છે.
તંદુરસ્ત રહેવા પાણી ખૂબ જરૂરી છે, પરંતુ પાણી પીવાના સમય અંગે જાણવું જરૂરી છે.
પાણી આરોગ્ય માટે વરદાન મનાય છે, આરોગ્ય નિષ્ણાતો તંદુરસ્ત રહેવા માટે ભરપૂર પાણી પીવાની સલાહ આપે છે.
તમે કદી આ વાત પર ધ્યાન આપ્યું કે, તમારે દિવસના કયા સમયે પાણી નહીં પીવું જોઈએ? જો નહીં તો ચાલો જાણીએ
ભોજન પહેલા અને દરમ્યાન અથવા ખાધા પછી તરત પાણી પીવું ખોટું છે. આ સમયે પેટમાં પાચન ધીમું પડે છે.
એકસાથે વધુ પ્રમાણમાં પાણી પીવાથી તમારા પેટમાં સોજાની સમસ્યા થઈ શકે છે.
ચા, કોફી અને દારૂના સેવન પછી ઓછામાં ઓછા 30 મિનિટ પછી પાણી પીવું જોઈએ.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર