ગર્ભાવસ્થા દરમિયાન મિસકેરેજનો સૌથી વધુ ખતરો ક્યારે હોય છે?
સોર્સ :
Google
ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં મહિલાઓને સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે
સોર્સ :
Google
ગર્ભધારણથી લઈ પ્રસૂતિ સુધી એક મહિલાના શરીરમાં ઘણા ફેરફારો થાય છે
સોર્સ :
Google
બાળકના વિકાસ માટે મહિલાએ પોતાની સારસંભાળ લેવી જરૂરી છે
સોર્સ :
Google
બાળકનો વિકાસ રૂંધાઈ જવાથી સૌથી વધુ મિસકેરેજ થાય છે
સોર્સ :
Google
તો ચાલો જાણીએ કે મિસકેરેજનો ખતરો સૌથી વધુ ક્યારે હોય છે?
સોર્સ :
Google
નિષ્ણાતો મુજબ ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસના ગાળામાં મિસકેરેજનો ખતરો સૌથી વધુ હોય છે
સોર્સ :
Google
ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં હોર્મોનલ ઈમ્બેલેન્સ પણ મિસકેરેજનું એક કારણ છે
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર