વિરાટથી લઈને રોહિત સુધી છેલ્લે ક્યારે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા હતા ભારતીય સ્ટાર ખેલાડીઓ

વિરાટ કોહલી છેલ્લે 2012માં ડોમેસ્ટિક ક્રિકેટમાં રણજી ટ્રોફીમાં યુપી સામે રમ્યો હતો.

રોહિત શર્માએ છેલ્લે વર્ષ 2016માં ડોમેસ્ટિક ક્રિકેટમાં દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા બ્લુ અને ઈન્ડિયા રેડ વચ્ચેની મેચ રમી હતી.

જસપ્રીત બુમરાહ છેલ્લે 2017માં ઘરેલુ ક્રિકેટમાં રણજી ટ્રોફીમાં ઝારખંડ સામે રમ્યો હતો.

રિષભ પંત છેલ્લે 2017માં ઘરેલુ ક્રિકેટમાં રણજી ટ્રોફીમાં વિદર્ભ સામે રમ્યો હતો.

મોહમ્મદ શમીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લે 2018માં રણજી ટ્રોફીમાં કેરળ સામે મેચ રમી હતી.

કેએલ રાહુલ છેલ્લે વર્ષ 2020માં ડોમેસ્ટિક ક્રિકેટમાં રણજી ટ્રોફીમાં બંગાળ સામે રમ્યો હતો.

મોહમ્મદ સિરાજ છેલ્લે વર્ષ 2020માં ડોમેસ્ટિક ક્રિકેટમાં રણજી ટ્રોફીમાં વિદર્ભ સામે રમ્યો હતો.

રવિચંદ્રન અશ્વિન છેલ્લે વર્ષ 2020માં ડોમેસ્ટિક ક્રિકેટમાં રણજી ટ્રોફીમાં રેલ્વે સામે રમ્યો હતો.

રવીન્દ્ર જાડેજાએ છેલ્લે વર્ષ 2023માં ડોમેસ્ટિક ક્રિકેટમાં રણજી સામે મેચ રમી હતી.