સુર્યોદય પહેલા કંઇ ખાવુ નહિ, અને સુર્યાસ્ત પછી કંઇ ખાવુ નહિ.
ભૂખ કરતા 10 ટકા ઓછું ખાવું જોઈએ
ફાસ્ટ ફૂડને વિદાય આપો, જેનાથી ગેસ અને એસિડીટી થશે અને તેનાથી શરીરમાં લોહી નહિ બને.
બાળકોને વેફર, ભુંગરા, બીસ્કીટ ના આપો, તેનો પાયો નબળો પડી જશે, યાદશક્તિ નહિ રહે.
સવારે વાસી મોઢે એક જ ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ
સવારે સુર્યોદય પહેલા ઉઠી જવું જેનાથી આરોગ્ય તંદુરસ્ત રહેશે.
ડોકટર પાસે જતા પહેલા ધરગથ્થુ દવાનો ઉપયોગ કરવો વધુ પડતી એલોપેથી દવાથી દૂર રહેશો.