5મે 2025થી આઈફોન સહિત અનેક સ્માર્ટફોનમાં નહીં ચાલે વોટ્સએપ
WhatsApp ફક્ત iOS 15.1 અથવા તો તેનાથી ઉપરના વર્ઝન પર જ કામ કરશે
iPhone 5s, iPhone 6 અને iPhone 6 Plus ફોનમાં WhatsApp કામ કરશે નહીં
જૂના ડિવાઇસ સુરક્ષિત ન હોવાથી તેમાં અપડેટ ફીચર્સ કામ નહીં કરે
નવા અપડેટમાં ચેટ લોક, ડિસઅપેયરિંગ મેસેજ ફીચર, પ્રાઈવસી સેટિંગ્સનો ફાયદો થશે
iPhone 8 અને iPhone Xને હજુ પણ WhatsApp સપોર્ટ મળતો રહેશે
WhatsApp યુઝર્સની સુવિધા સુધારવા, પ્રાઈવસીને મજબૂત બનાવવાનું કામ કરી રહ્યું છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર