જો તમે ગ્રહણ દરમિયાન ચંદ્ર જોશો તો શું થશે?
સોર્સ :
Google
ચંદ્રગ્રહણ આજ રોજ રાત્રે 09.58 વાગ્યે શરૂ થશે અને 01.26 વાગ્યે સમાપ્ત થશે.
સોર્સ :
Google
ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર જોવા અંગે ઘણા લોકોની અલગ અલગ માન્યતાઓ હોય છે. વૈજ્ઞાનિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી આ સમજવું મહત્વપૂર્ણ છે.
સોર્સ :
Google
વિજ્ઞાન અનુસાર, ચંદ્રગ્રહણ એક કુદરતી ખગોળીય ઘટના છે.
સોર્સ :
Google
જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, ત્યારે ચંદ્રનો રંગ થોડા સમય માટે બદલાઈ શકે છે.
સોર્સ :
Google
આ જોવામાં કોઈ શારીરિક કે માનસિક નુકસાન નથી.
સોર્સ :
Google
ચંદ્રગ્રહણને સીધી આંખોથી જોવામાં કોઈ નુકસાન નથી.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર