મચ્છરોનો ઉપદ્રવ ભારતના તમામ શહેરોમાં છે
સોર્સ :
google
મચ્છર કરડવાથી ડેન્ગ્યું જેવી બીમારી થાય છે
સોર્સ :
google
મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે, જેમાં તાવ, દર્દ પણ થાય છે
સોર્સ :
google
મચ્છરના કરડવાથી ચિકનગુનિયા થાય છે, જેમાં વ્યક્તિ અસહ્ય દુખાવાથી પીડિત રહે છે
સોર્સ :
google
મચ્છરના કરડવાથી ઝીકા વાયરસ થાય છે
સોર્સ :
google
Japanese encephalitis નામની બિમારી મચ્છરના કરડવાથી થાય છે, જેમાં મગજમાં સોજો ચઢી જાય છે
સોર્સ :
google
મચ્છરના કરડવાથી ફાઈલેરિયા નામની બિમારી થાય છે, જેનાથી શરીરના અંગોમાં સોજો આવે છે
સોર્સ :
google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર