એન્ગઝાઈટી એ ભય, બેચેની અને ગભરાટની લાગણી છે જે તણાવ અથવા ભયની પ્રતિક્રિયા હોઈ શકે છે. એન્ગઝાઈટી ઝડપી ધબકારા, શ્વાસ લેવામાં તકલીફ અથવા ભયની લાગણીનું કારણ બની શકે છે.
સોર્સ : Google
એન્ગઝાઈટી દૂર કરવાનો સૌથી સરળ રસ્તો છે ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ. 4 સેકન્ડ માટે શ્વાસ લો, 4 સેકન્ડ માટે શ્વાસ રોકો અને 4 સેકન્ડ માટે શ્વાસ બહાર કાઢો. આ હૃદયના ધબકારાને સામાન્ય બનાવે છે.
સોર્સ : Google
આ સિવાય ધીમે ધીમે એક ગ્લાસ ઠંડુ પાણી પીવો; તે શરીર અને મનને આરામ આપે છે.
સોર્સ : Google
થોડું વોકિંગ કરવાથી તણાવ ઓછો થાય છે અને મન શાંત થાય છે.
સોર્સ : Google
એન્ગઝાઈટી દૂર કરવા ભીડ કે અવાજથી દૂર શાંત જગ્યાએ થોડીવાર આંખો બંધ કરીને બેસો.
સોર્સ : Google
તમારા કોઈપણ ડર કે ચિંતાઓને કાગળ પર લખો. આ મનને શાંત કરવામાં મદદ કરે છે.
સોર્સ : Google
જો સમસ્યા ખૂબ જ વધી જાય તો ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે.