વિમાનમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરતાં લોકોને કેવા પ્રકારની સુવિધા મળે છે?

વિમાનમાં આપણે બિઝનેસ ક્લાસ વિશે સાંભળ્યું હશે, ચાલો તેના વિશે થોડુંક જાણીએ

બિઝનેસ ક્લાસમાં આપવામાં આવેલી સીટની સામે વિડીયો જોવા માટે સ્ક્રીન ઉપલબ્ધ હોય છે

મુસાફરને હેડફોન, મેગેઝિન, ઓશીકું, ભોજન સમયાંતરે આપવામાં આવે છે

સમય સમય પર સ્ટાફ નાસ્તો, જમવાનું, પાણી અને અન્ય વસ્તુઓ વિશે પૂછતા રહે છે

સીટ પણ એકદમ આરામદાયક છે, જેના પર તમે સૂઈ શકો છો

મુસાફરી પૂરી થાય છે ત્યારે પહેલા બિઝનેસ ક્લાસના પેસેન્જરને ફ્લાઈટમાંથી ઉતારવામાં આવે છે

ફ્લાઇટમાં ઇકોનોમી ક્લાસ કરતાં બિઝનેસ ક્લાસની ટિકિટ ઘણી મોંઘી હોય છે