ભારતમાં એવી ઘણી હોટલો છે જેની કિંમત આભને આંબે છે

સોર્સ : google

ભારત પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ, ઈતિહાસ અને મહેમાનગકી માટે વિશ્વભરમાં જાણીતો દેશ છે

સોર્સ : google

રાજસ્થાનના જયપુર સ્થિત રામબાગ પેલેસ હોટલના એક રાતનું ભાડું 6થી10 લાખ રૂપિયા છે

સોર્સ : google

પિછોલા ઝીલના કિનારે સ્થિતિ છે ધ લીલા પેલેસ જેનું એક રાતનું ભાડું અંદાજીત 6થી9 લાખ રૂપિયા છે

સોર્સ : google

હૈદરાબાદ સ્થિત તાજ ફલકનુમા પેલેસમાં એક રાતનું ભાડું 7થી 10 લાખ રૂપિયા છે

સોર્સ : google

પિછોલા ઝીલમાં સ્થિત છે તાજ લેક પેલેસ, મહારાજા સ્યુટમાં એક રાતનું ભાડું 5થી 8 લાખ રૂપિયા છે

સોર્સ : google

ઉત્તર પ્રદેશના આગરા સ્થિત ઓબરોય અમરવિલાસ વિશ્વની ટોપ 50 હોટલોમાં એક છે. તે દેશની મોંઘી હોટલ છે.

સોર્સ : google